નિયુક્તી / અનિલ બૈજલના રાજીનામા બાદ વિનય કુમાર સક્સેના બન્યા દિલ્હીના ઉપરાજ્યપાલ, જાણો કોણ છે

Delhi's New Lieutenant Governor Is Vinai Kumar Saxena

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે વિનય કુમાર સક્સેનાને દિલ્હીના નવા ઉપરાજ્યપાલ પદે નિયુક્ત કર્યાં છે. વિનય કુમાર સક્સેના અનિલ બૈજલનું સ્થાન સંભાળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ