બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / Delhi's CBI has conducted a search at Ahmedabad riverfront

ડીપ સર્ચ / દિલ્હીની CBI ટીમના અમદાવાદમાં ધામા, આરોપીએ પુરાવાનો નાશ કરવા રિવરફ્રંટ ખાતે નદીમાં નાખ્યો હતો ફોન, જાણો મામલો

Dinesh

Last Updated: 05:47 PM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના રિવરફ્રંન્ટ ખાતે દિલ્લીની CBI ટીમે બે દિવસથી ડીપ સર્ચ હાથ ધર્યું છે, આરોપીએ બે ફોન નદીમાં નાખતા તપાસ થઈ રહી છે.

  • CBIની ટીમના અમદાવાદમાં ધામા 
  • લાંચના ગુનાના પુરાવા માટે તપાસ 
  • રિવરફ્રંટ ખાતે નદીમાં સર્ચ કરાયું


દિલ્લીની CBI  ટીમે અમદાવાદમાં ધામા નાંખ્યા છે. લાંચના ગુનાની તપાસ માટે રિવરફ્રંટ ખાતે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. વાત એમ છે કે,  સાબરમતી નદીમાં મોબાઈલ ફોનની શોધખોળ હાથ ધરાઈ છે કેમ કે, આરોપીએ બે ફોન નદીમાં નાંખી પુરાવા નાશ કરવાની કોશિષ કરી છે. 

એક ફોન મળી આવ્યા, વધુ તપાસ ચાલુ
દિલ્લીની CBI  ટીમ લાંચના ગુનાની તપાસ માટે રિવરફ્રંટ ખાતે સર્ચ હાથ ધર્યું છે.  આરોપીએ બે ફોન સાબરમતી નદીમાં નાખતા તપાસ હાથ ધરાઈ છે. તમને જણાવી દઈએ કે, સીબીઆઈ દ્વારા ડીપ સર્ચ બે દિવસથી કરવામાં આવી રહ્યુ છે.  CBIની ટિમએ NDRF અને અમદાવાદ ફાયરની રેસ્ક્યુ ટીમની મદદ લીધી છે તેમજ ગઈકાલે મહત્વના પુરાવા રૂપે એક ફોન મળ્યો હતો. છેલ્લા બે દિવસથી CBI દ્વારા રિવરફ્રંટ ખાતે સર્ચ કરવામાં આવી રહ્યુ છે. આરોપીએ પુરાવા નાશ કરવા રિવરફ્રંન્ટ પરથી નદીમાં ફોન નાખ્યો હતો. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ