આશ્ચર્ય / દિલ્હીની મહિલાએ બ્રિટનના PMને ઈ- મેઈલ કરી મદદ માંગી, પછી જે થયું તે ચોંકાવનારું...

delhi woman mails uk prime minister boris johnson about suicide read more nodak

દિલ્હીની 43 વર્ષીય મહિલાએ બ્રિટનના પીએમ બોરિસ જોનસનને એક સંકટ ભરેલો ઈ મેઈલ લખ્યો જેમાં લંડન સ્થિત દુતાવાસ, અહીનું વિદેશ મંત્રાલય અને દિલ્હી પોલીસ હરકતમાં આવી ગઈ તથા તેને આત્મહત્યા કરતા રોકી દીધી. પોલીસે જણાવ્યું કે બુધવારે રાતે મહિલાએ ઈમેલના માધ્યમથી પોતાના સંદેશમાં કહ્યું હતુ કે જો તેને 2 કલાકમાં મદદ નહીં મળે તો તે આત્મહત્યા કરી લેશે. પોલીસે જણાવ્યું કે તે પોતાના લગ્ન તુટવાને કારણે માનસિક રોગનો શિકાર બની હોવાનું જણાઈ રહ્યું હતુ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ