હવામાનની આગાહી / આજે સાંજ સુધીમાં આ રાજ્યોમાં પડી શકે છે વરસાદ, ખેડૂતોને થશે મોટું નુકસાન

delhi weather forecast clouds in day with dusty winds and light rain likely to happen in delhi ncr

રાજધાની દિલ્હીના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. સવારે સાફ હવામાન રહ્યા બાદ સાંજ સુધીમાં વરસાદ આવે તેવી શક્યતા જણાઈ રહી છે. પવન સાથે વરસાદ આવવાની શક્યતાને લઈને ખેડૂતો પણ મુશ્કેલીમાં મૂકાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ