નિવેદન / દિલ્હી હિંસાને કારણે અમેરિકામાં ટ્રમ્પનું ટૅન્શન વધ્યું, ભારત મુલાકાત પર જુઓ શું સાંભળવું પડ્યું

delhi violence us presidential candidate bernie sanders on donald trump response

અમેરિકી સાંસદોની દિલ્હી હિંસા પર કડક પ્રતિક્રિયા બાદ હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના ઉમેદવાર બર્ની સેન્ડર્સ (Bernie Sanders) એ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના મૌન પર ફટકાર લગાવી છે. બર્ની સેન્ડર્સે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર માનવાધિકારોના મુદ્દા પર અસફળ હોવાનો આરોપ લગાવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ