આક્ષેપ / દિલ્હી હિંસા મામલે કોર્ટમાં ચાર્જશીટ રજૂ, શું આ હતો હિંસાનો માસ્ટરમાઈન્ડ જેણે દેશના માથે અરાજકતાનું કલંક લગાવ્યું હતું

delhi violence police files chargsheet karkardooma court accused tahil hussain mastermind

દિલ્હીમાં 3 મહિના પહેલા હિંસા ભડકી હતી. જેમાં દિલ્હી ભડકે બળ્યુ હતુ. એવી કોઈ જગ્યા બાકી નહોતી રહી કે જ્યાંથી મૃતદેહો નહોંતા મળ્યા. હિંસામાં આઈબીના અંકિત શર્માની પણ હત્યા કરવામાં આવી હતી. ત્યારે અંકિતના પરિવારે તેની હત્યા તાહિર હુસૈને કરાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ આ હિંસા પણ તાહિર હુસૈન કરાવી હોવાના આક્ષેપો લાગ્યા હતા. ત્યારે આજે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં દિલ્હી હિંસાની ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં તાહિસ હુસૈનને મુખ્ય સુત્રધાર ગણાવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ