મુલાકાત / દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ગલીએ ગલીએ ફરીને અજીત ડોભાલે જુઓ શું કર્યુ

Delhi violence nsa Ajit doval interacts with the local residents of maujpur jafrabad

દેશની રાજધાની દિલ્હી હિંસાની આગમાં સળગી રહ્યું છે. નાગરિકતા સંશોધન કાયદો (CAA)ને લઇને શરૂ થયેલી હિંસાએ દિલ્હી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ હિંસામાં કેટલાક લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલને હિંસા રોકવાની જવાબદારી આપવામાં આવી. જ્યારબાદ ડોભાલ ફરી એક વખત નોર્થ-ઈસ્ટ દિલ્હીના સીલમપુર વિસ્તારમાં ડીસીપી ઓફિસ પહોંચ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ