દિલ્હી હિંસા / દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે શાહરુખની ધરપકડ કરી, જાણો કેવી રીતે પકડાયો

Delhi violence jafrabad shahrukh arrested who pointed gun at police official

દિલ્હીમાં ગોળી ચલાવનારો શાહરૂખ પકડાયો છે. આરોપી શાહરૂખની ધરપકડ કરાઈ છે. જાફરાબાદમાં 8 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. યુપીના બરેલીથી શાહરૂખને ઝડપી પાડવામાં આવ્યો છે. દિલ્હી ક્રાઈમ બ્રાંચે શાહરૂખની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ