ખુલાસો / દિલ્હીમાં IB અધિકારી અંકિત શર્માની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો, કેજરીવાલની ઊંઘ ઉડી જશે

delhi violence ib officer ankit sharma murder accused salman reveals tore cloth stab 400 times

દિલ્હી પોલીસની સ્પેશ્યિલ સેલે ચાંદબાગમાં IB કર્મચારી અંકિત શર્માની હત્યા બાદ એક આરોપી સલમાનને પકડી પાડ્યો છે. આરોપીઓએ અંકિત શર્માના કપડાં ફાડી દીધા અને સાથે જ ચપ્પા અને ડંડાથી હુમલો કર્યો હતો. આ સાથે જ તેઓ અંકિત શર્માને મારતા મારતા આપના ધારાસભ્ય તાહિર હુસૈનના ઘરમાં લઈ ગયા હતા. સ્પેશ્યિલ સેલ સલમાનની પૂછપરછ કરી રહી છે. શક્ય છે કે આ નિવેદનથી કેજરીવાલની ઉંઘ ઉડી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ