દિલ્હી હિંસામાં માર્યા ગયેલા IB કર્મચારી અંકિત શર્માને લઇને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો | Delhi violence ib employee ankit sharma murder postmortem report

કાર્યવાહી / દિલ્હી હિંસામાં માર્યા ગયેલા IB કર્મચારી અંકિત શર્માને લઇને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો

Delhi violence ib employee ankit sharma murder postmortem report

દિલ્હી હિંસામાં માર્યા ગયેલા IBના કર્મચારી અંકિત શર્માના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગઇ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અંકિત શર્માના શરીર પર છરીના નિશાન હોવાનો ખુલાસો થયો છે. અંકિતના પેટ અને છાતીમાં ચાકૂના નિશાન મળ્યા છે. આખા શરીર પર છરીના અનેક નિશાન છે. તેની હત્યા ક્રુરતાથી કરવામાં આવી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ