સુનાવણી / દિલ્હી હિંસા મામલે ભાજપના ત્રણ નેતાઓને હાલ પૂરતી રાહત, 13 એપ્રિલે થશે આ કાર્યવાહી

delhi violence delhi high court hearing chief justice dn patel justice s muralidhar transfer

દિલ્હી હિંસા મામલામાં દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી શરૂ થઇ છે. દિલ્હી પોલીસે કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો છે. તેના પર હાઇકોર્ટ 13 એપ્રિલ સુધીનો સમય આપી દીધો છે. ત્યાં સુધીમાં કેન્દ્ર સરકારે ભડકાઉ ભાષણ પર રિપોર્ટ સોંપવાની રહેશે. હવે પછી આ મામલાની સુનાવણી 13 એપ્રિલે થશે.

બ્રેકિંગ ન્યૂઝ