દિલ્હી / ટ્રમ્પ દિલ્હીમાં હાજર છે અને એવું બન્યું કે અમિત શાહ-કેજરીવાલને તાબડતોડ કરવું પડ્યું આ કામ

delhi violence big challenge for delhi police today amit shah called for emergency meeting

ઉત્તર-પૂર્વીય દિલ્હીમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધી 7ના મોત થઈ ચૂક્યા છે અને 105થી વધુ લોકો ઘાયલ થઈ ચૂક્યાં છે. હિંસા થનારા વિસ્તારોમાં હાલમાં ભારે ફોર્સ ખડકી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાની ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ પણ દિલ્હીમાં હાજર છે. 

બ્રેકિંગ ન્યૂઝ