દિલ્હી હિંસા / કેજરીવાલે કહ્યું દિલ્હીમાં હવે આમને બોલાવો, પોલીસ પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં અસક્ષમ

delhi violence arvind kejriwal asks centre to bring in army

નાગરિકતા સંશોધન એક્ટને લઇને દિલ્હીમાં થઇ રહેલી હિંસા પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચિંતા વ્યક્ત કરી છે. આજરોજ CM અરવિંદ કેજરીવાલે ટવિટ કરી લખ્યું છે કે તમામ પ્રયત્નો છતાં દિલ્હી પોલીસ હિંસા પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહી છે. આમ હિંસાગ્રસ્ત વિસ્તારમાં સેના તહેનાત થવી જોઇએ. આ મુદ્દે અરવિંદ કેજરીવાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર પણ લખશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x