20ના મોત બાદ હિંસા પર કેન્દ્ર સરકાર હવે એકશન મોડમાં, ગૃહમંત્રી-NSAની સતત નજર |delhi violence 20 death centre government action

દિલ્હી હિંસા / 20ના મોત બાદ હિંસા પર કેન્દ્ર સરકાર હવે એકશન મોડમાં, ગૃહમંત્રી-NSAની સતત નજર

delhi violence 20 death centre government action

દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસમાં થયેલી હિંસા પર કેન્દ્ર સરકાર હવે એકશન મોડમાં આવી ગઇ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હી હિંસા સાથે જોડાયેલા મામલાઓની સતત અપડેટ લઇ રહ્યાં છે. દિલ્હીમાં મોતનો આંકડો 20 પર પહોંચી ગયો છે. આજે યોજનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પણ દિલ્હી હિંસા મામલે ચર્ચા થઇ શકે છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ