ઠંડીનો ચમકારો / દિલ્હીમાં ડિસેમ્બરની સૌથી ઠંડી રાત, તાપમાન 6 ડિગ્રીથી પણ પહોંચ્યું નીચું, AQI 300ને પાર

Delhi UttarPradesh East India Weather Temperature Icy Winds

રાજધાની દિલ્હીમાં ઠંડીનો પારો રોજ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. દિલ્હીમાં આજે સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે. સવારે 6 વાગ્યે દિલ્હીનું તાપમાન 5.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. અધિકતમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે. આ સાથે જ અહીં AQI 250ને પાર પહોંચ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ