દિલ્હી / આ યૂનિવર્સિટી દરેક સ્ટૂડન્ટ્સને આપશે નોકરીની ગેરન્ટી, સરકારે આપી મંજૂરી

delhi to get its first skill university says arvind kejriwal

મોટાભાગે એવું બને છે કે, ગમે તેવી સારી ઇન્સ્ટિટ્યૂટથી ડિગ્રી લીધી મેળવી હોય, તોપણ સ્ટૂડન્ટ્સને જોબની કોઇ ગેરન્ટી હોતી નથી. વિદ્યા્ર્થી-વિદ્યાર્થીનીઓ નોકરી માટે ભટકતા રહે છે. ત્યારે એક એવી યૂનિવર્સિટી ખુલી રહી છે, જેમા અભ્યાસ કરનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને જોબ મળશે. આ બિલકુલ સાચું છે, તેના માટે સરકાર તરફથી મંજૂરી પણ મળી ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ