ખુલાસો / દિલ્હીમાં ઝડપાયેલા આતંકીઓનું 'ડી કંપની' કનેક્શન સામે આવતા ખળભળાટ, હતો આ ખૌફનાક પ્લાન

delhi terrorists arrested underworld don dawoods brother anees was behind

મુંબઈ હુમલાના માસ્ટમાઈન્ડ અંડરવર્લ્ડ ડોન અને ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમની વધુ એક ઈચ્છાનો મોટો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસ સ્પેશ્યિલ સેલે પકડેલા 6 આતંકીઓને પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ