ફફડાટ / દિલ્હી તબલીગી જમાતની અસર અમદાવાદમાં 7 વર્ષની બાળકી સહિત એક જ દિવસમાં 7 કેસ પોઝિટિવ

Delhi tablighi jamaat effect on Ahmedabad 7 people corona positive

ગુજરાતમાં દિલ્હી તબલીગી સમાજમાં નિઝામુદ્દીન મકરઝમાં સામેલ માણસ દ્વારા અમદાવાદમાં એક જ દિવસમાં 7 કેસ પોઝિટિવ આવ્યા છે જેમાં સાત વર્ષની બાળકી પણ સામેલ છે. ગુજરાતમાં આ ઘટનાને પગલે ફફડાટ વ્યાપી ગયો છે. તમામ કેસ લોકલ ટ્રાન્સમિસનના છે. 7માંથી એક વ્યક્તિ દિલ્હીથી આવ્યો હતો. અમદાવાદને કેન્દ્ર સરકાર દ્વારા કોરોના હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યુ છે

બ્રેકિંગ ન્યૂઝ