સલામતિ / દેશમાં મહિલાઓની સુરક્ષા પર સવાલ, PM મોદીની ભત્રીજી સાથે દિલ્હીમાં એવું થયું કે...

Delhi: Snatchers target PM Modi's niece

દિલ્હીમાં બદમાશો કેટલા નિર્ભય છે તેનો તાજેતરનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સ્નેચરોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સબંધીને નિશાન બનાવ્યા હતા. શનિવારે સવારે સિવિલ લાઇન્સ વિસ્તારમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની ભત્રીજી સાથે સ્નેચિંગની ઘટના બની હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ