BIG BREAKING / દિલ્હીમાં ગેંગવૉરમાં શૂટઆઉટ: કોર્ટ પરિસરમાં કુખ્યાત ગોગીને પતાવી માર્યો, કુલ ત્રણ મોત

Delhi: Shots fired at Rohini court premises, at least three injured

દિલ્હીમાં શુક્રવારે રોહિણી કોર્ટ પરિસરમાં ભર બપોરે હુમલાવરોએ ધડાધડ ફાયરિંગ કરી અને બે વર્ષ પહેલા પકડાયેલા ગેંગસ્ટરને પતાવી માર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ