ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

શબ્દાંજલિ / દિલ્હીના પૂર્વ CM શીલા દીક્ષિતનું દેહાવસાન, દિગ્ગજ નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ

Delhi sheila Dixit passes away Omar Abdullah congress Amit shah Narendra Modi political reaction

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું શનિવારે દિલ્હી સ્થિત એસ્કોટર્સ હોસ્પિટલમાં દેહાવસાન થયું. તેમનું નિધન 81 વર્ષની જૈફવયે થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ