નવી દિલ્હી / શાહીન બાગમાં 48 કલાકમાં બીજી વાર ફાયરિંગ, જાણો કોણ હતો ફાયરિંગ કરનાર

delhi shaheen bagh area man fired bullets police take into custody anti caa protest

દિલ્હીનાં શાહીન બાગ વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ઘટના બાદ પોલીસે ગોળી ચલાવનાર વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. કોણ છે આ વ્યક્તિ કેમ તેણે ફાયરિંગ કર્યું આ અંગે પોલીસ તપાસ હાથ ધરી છે. દિલ્હીમાં 48 કલાકમાં આ બીજી ફાયરિંગની ઘટના સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ