VIRAL / ટ્રાફિક પોલીસના રોકવા પર આપઘાત કરવાની ધમકી આપવા લાગી યુવતી

delhi scooty girl threatens to take extreme steps to traffic police over challan

1 સપ્ટેમ્બરથી મોટર વ્હીકલ એક્ટના નવા નિયમ લાગૂ થયા બાદ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકો પર ભારે દંડ વસૂલાત કરવામાં આવી રહ્યો છે. ત્યારે દિલ્હીના રસ્તા પર ટ્રાફિક પોલીસના રોકવા પર યુવતી આપઘાત કરવાની ધમકી આપતી જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ