નિર્ણય / દિલ્હીમાં પણ શરૂ થશે ધોરણ 10 અને 12ની શાળાઓ, 18 જાન્યુઆરીથી શરૂ કરવાના અપાયા આદેશ

delhi school for 12th and 10th will open on 18th january

દિલ્હી સરકારે દસમા અને બારમા ધોરણ માટે શાળાઓ ખોલવાનો આદેશ આપ્યો છે. આ શાળાઓ 18 જાન્યુઆરીથી ખુલશે. બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં જ દિલ્હીના નાયબ સીએમ અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદીયાએ કહ્યું હતું કે અમે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને શાળા ખોલવાનું વિચારી રહ્યા છીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ