દિલ્હી / મહિલા સબ ઈન્સપેક્ટરની હત્યા કરી બેચમેટ પીએસઆઈ દિપાંશુંએ આત્મહત્યા કરી, જાણો સમગ્ર મામલો

delhi rohini si preeti ahlawat murder accused psi deepanshu commits suicide

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની આગલી રાતે એક એક મહિલા સબ ઈન્સ્પેક્ટરની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. એ ઓરીપ પીએસઆઈ દિપાંશુએ પણ આપઘાત કરી લીધો હતો. કરનાલની પાસે ગાડીમાં દિપાંશુની લાશ મળી હતી. તેમની વચ્ચે એવું તો શું બન્યું હતું કે આજે બન્નેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. જાણો સમગ્ર ઘટના શું હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ