મહામારી / દેશના આ મોટા શહેરમાં કોરોના નબળો પડ્યો, મોત અને કેસોમાં થયો રેકોર્ડબ્રેક ઘટાડો

Delhi records 6,430 COVID-19 cases, 337 deaths in 24 hours

રાજધાની દિલ્હીમાં કોરોના નબળો પડી રહ્યો છે. દિલ્હીમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ફક્ત 6430 કેસ નોંધાયા છે તથા 337 લોકોના મોત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ