નવી દિલ્હી / ઠંડીએ 22 વર્ષનો તોડ્યો રેકોર્ડ, તાપમાનનો પારો ગગડીને 12 ડિગ્રીએ પહોંચ્યો

Delhi records 2nd-lowest maximum temp in 22 years IMD

કડકડતી ઠંડીએ મંગળવારના રોજ દિલ્હીનો 22 વર્ષનો ઠંડીનો રેકોર્ડ તોડ્યો છે. 1997 પછી મહત્તમ તાપમાન સૌથી નીચે 12.2 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. 1997માં આ 11.3 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું. પશ્ચિમ હિમાલય તરફથી આવતા ઠંડા પવનોના કારણે દિલ્હી - NCR સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો પારો ગગડયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ