મોસમ બેઈમાન / અહીં વાવાઝોડાં-વરસાદની આગાહી, તો બીજી બાજુ 50 ડિગ્રી ધમધોખતી ગરમી

delhi recorded highest temperature in palam at 48 degrees gujarat churu temperature

દેશની રાજધાનીના ઇતિહાસમાં સોમવારે પ્રથમ વખત 48 ડિગ્રી તાપમાન રહ્યું હતું. પાલમ વિસ્તારમાં તાપમાન 48 ડિગ્રી નોંધાયું હતું. આ ઘટના પ્રથમ વખત બનવા પામી હતી. જ્યારે જૂન મહિનામાં ગરમીએ રાજધાની પર કહેર વરસાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રવિવારે રાજધાની દિલ્હીનું તાપમાન 47.8 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. દિલ્હીના સફદરગંજમાં તાપમાન 45.6 ડિગ્રી પહોંચ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ