વસમી વિદાય / ‘હું આજ દિવસની રાહ જોતી હતી’ ટ્વિટ કર્યાના 2 જ કલાકમાં સુષ્માએ ચિર વિદાય લીધી

delhi Read The Last Tweet Of Sushma Swaraj

મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ પ્રધાન પદે રહેલા સુષમા સ્વરાજનું 67 વર્ષની વયે દિલ્હી સ્થિત AIIMS હોસ્પિટલમાં નિધન થતા પક્ષે દિગ્ગજ નેતા ગુમાવ્યા હતા. તેમના નિધનને પગલે પાર્ટીના પીઢ નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા છે. નોંધનીય છે કે, સુષમા સ્વરાજે નિધન પામ્યાના 4 કલાક પહેલા અંતિમ ટ્વીટ કર્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ