IPL / મુંબઈની નજર પાંચમા ખિતાબ પર: દિલ્હી અને RCB પાસે પહેલી વાર ચેમ્પિયન બનવાની તક

Delhi RCB eye to win IPL title MI spots for fifth place

IPLમાં લીગ રાઉન્ડની બધી જ મેચ રમાઈ ચૂકી છે. મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પ્લેઓફમાં એન્ટ્રી મેળવી લીધી છે. 

IPL
IPLIN
બ્રેકિંગ ન્યૂઝ