પેટાચૂંટણી / દિલ્હીમાં કેજરીવાલનો જલવો: રાજેન્દ્રનગર સીટ પર શાનદાર જીત, ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ

delhi rajinder nagar by election result arvind kejriwal durgesh pathak

દિલ્હીની રાજેન્દ્રનગર સીટ પર થયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટી જીત મળી છે. રાઘવ ચઢ્ઢા રાજ્યસભામાં જતાં આ સીટ પર ખાલી પડી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ