દશેરા / દિલ્હીના દ્વારકામાં રાવણનું પુતળા દહન કરશે પીએમ મોદી, SPGએ કરી સુરક્ષાની તપાસ

delhi prime minister narendra modi attend dussehra celebration in dwarka

8 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામલીલા જોવા આવશે. મંચન જોવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ પહોંચશે. શનિવારે આ રામલીલાની ચકાસણી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને એસપીજી અધિકારીઓએ કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ