BIG NEWS / દિલ્હીમાંથી 1200 કરોડનું ડ્રગ્સ જપ્ત: વેચીને તેનાથી રૂપિયાથી ભારત વિરુદ્ધ પ્રવૃતિ પાર પાડવાનો હતો પ્લાન

delhi polices special cell seized drugs worth 1200 crores two arrested

દેશની રાજધાની દિલ્હીમાં નાર્કો ટેરર પર મોટી એક્શન થઈ છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે 1200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ