કોશિશ / દિલ્લીમાં જૈશના બે આતંકીઓની સ્પેશ્યલ સેલ દ્વારા ધરપકડ, બોમ્બ બ્લાસ્ટની કોશિશમાં હતા આતંકીઓ

Delhi Police Special Cell Arrested Two Suspected Militants Semi Automatic Pistols Live Cartridges Recovered

દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે રાજધાનીના આતંકવાદના હુમલાની કોશિશ નાકામ કરી છે. પોલીસે 2 આતંકીઓની ધરપકડ કરી છે. આ બંને આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદની સાથે જોડાયેલા છે અને જમ્મૂ કાશ્મીરના રહેવાસી છે. તેમની પાસેથી 10 જીવિત કારતૂસ અને સાથે 2 સેમી ઓટોમેટિક પિસ્તોલ મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે આા બંને દિલ્હીમાં એક મોટી ઘટનાને અંજામ આપવાની કોશિશમાં છે. પોલીસ તરફથી મળતી માહિતીના આધારે તેઓ દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની કોશિશમાં હતા.

બ્રેકિંગ ન્યૂઝ