સફળતા / ગુપ્ત એજન્સીઓને મળી મોટી સફળતાઃ ખાલિસ્તાની આતંકી સુખ બિકરીવાલને દુબઇથી કરાયો ડિપોર્ટ

delhi police special cell arests gangster sukh bikriwal

ખાલિસ્તાની આતંકીઓ પર લગામ લગાવામાં  સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. પંજાબના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકી સુખ બિકરીવાલને ભારત લાવવામાં આવ્યો છે. ગુરુવારના રોજ તેને તેને દુબઇથી ડિપોર્ટ કરવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ