કડક કાર્યવાહી / PUC નહીં હોય તો ઘરે આવશે રૂ.10 હજારનો મેમો-6 મહિનાની જેલ: જાણો કયા લાગુ થયો કડક નિયમ

delhi police send reminder to vehicle owner for PUC otherwise pay rs 10,000 penalty

દિલ્હી સરકારે વાહનનું પોલ્યુશન સર્ટિફિકેટ ન ધરાવતા વાહન માલિકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજધાનીમાં વાહનોના પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ