એક્શન / દિલ્હીમાં PM મોદી વિરુદ્ધ AAPએ લગાવડાવ્યા વાંધાજનક પોસ્ટર? પોલીસની તાબડતોબ કાર્યવાહી, 6 લોકોને દબોચ્યાં

Delhi Police registered 100 FIRs in connection with putting up objectionable posters of Prime Minister Narendra Modi

PM મોદી વિરુદ્ધ દિલ્હી શહેરમાં હજારો પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જે બાદ પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં લગભગ 100 FIR નોંધી છે. પોસ્ટરની લિંક આમ આદમી પાર્ટી સાથે સંબંધિત છે.

બ્રેકિંગ ન્યૂઝ