નિડરતા / દિલ્હી હિંસા : પિસ્તોલથી ફાયરિંગ કરનાર યુવકને લાકડી વડે રોકનાર આ પોલીસ કોન્સ્ટેબલ કોણ?

delhi police head constable deepak was standing in front of the pistol so that the common people did-not-suffer

નોર્થ ઈસ્ટ દિલ્હીનાં કેટલાક વિસ્તારોમાં 3 દિવસથી હિંસા બેકાબુ બની ગઈ છે. જેને પગલે 20 જેટલા લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 200 લોકો ઘાયલ થયા છે. દિલ્હીની સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ પોતાના જીવના જોખમે ફરજ બજાવી રહી છે. ત્યારે પોલીસ કોન્સ્ટેબલ દીપક દહિયાએ ફાયરિંગ કરનારા શખ્સને રોક્યો હતો. તેમજ કોન્સ્ટેબલે મીડિયાને આખી સ્થિતિ વર્ણવી હતી. દહિયા પાસે માત્ર એક લાકડી હતી અને હુમલા ખોર પિસ્તોલથી ફાયરિંગ કરી રહ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ