BIG NEWS / કોર્ટે મોહમ્મદ જુબૈરને 4 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો, ટ્વિટને લઈને કરી હતી ધરપકડ

delhi police gets 4 day remand of alt news co founder mohammed zubair from patiala house court

ઓલ્ટ ન્યૂઝના કો-ફાઉંડર મોહમ્મદ જુબૈરને આજે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી કોર્ટે તેને 4 દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ