ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

દિલ્હી ચલો / ખેડૂત આંદોલન : દિલ્હીમાં 9 સ્ટેડિયમને અસ્થાયી જેલ બનાવવાની તૈયારીમાં પોલીસ, માંગી પરવાનગી

delhi police farmer protest stadium temporary jails government permission

પંજાબથી ચાલેલા ખેડૂતોનો કાફલો હવે રાજધાની દિલ્હી પહોંચ્યો છે. તમામ અડચણોને દુર કરતા ખેડૂતો આખરે દિલ્હીની નજીક પહોંચી ગયા છે. ત્યારે દિલ્હીમાં પોલીસે પોતાની તૈયારી વધારી છે. રાજધાનીમાં પોલીસ સ્ટેડિયમને અસ્થાયી જેલ બનાવવાની તૈયારીમાં છે. આ સાથે સરકાર પાસે પરવાનગી માંગી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ