BIG NEWS / પોલીસ બેરીકેટ તોડ્યા, થઈ ધક્કા-મુક્કી, સંસદ ભવનની તરફ જઈ રહેલા પહેલવાનોને પોલીસે લીધા કસ્ટડીમાં

delhi police detained wrestlers vinesh phogat bajrang punia parliament

Delhi Jantarmantar: જંતર-મંતરમાં પ્રદર્શન કરી રહેલા પહેલવાનોને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા છે. પહેલવાન સંસદ ભવનની તરફ માર્ચ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ સમયે પહેલવાનોએ પોલીસના બેરીકેટ્સ તોડી દીધા જેના બાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ