નવી દિલ્હી / દિલ્હીની ચૂંટણી ટાંણે જ ઉપરાજ્યપાલે એકાએક પોલીસ કમિશનરની સત્તા વધારી દીધી, જાણો કેમ?

delhi police commissioner gets right to detain anybody under nsa

દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે એક સૂચના જાહેર કરી રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (રાસુકા) હેઠળ દિલ્હી પોલીસ કમિશનરને કોઇપણ વ્યક્તિને કસ્ટડીમાં લેવાનો અધિકાર આપી દીધો છે. સૂત્રોએ જણાવ્યું કે રાસુકા કાયદો એવી વ્યક્તિને સાવચેતીના ભાગ રૂપે મહીનાઓ સુધી કસ્ટડીમાં રાખવાનો અધિકાર આપે છે, જેમનાથી તંત્રને રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો વ્યવસ્થા માટે ખતરો અનુભવાઇ રહ્યો હોય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ