ધરપકડ / દેશનો સૌથી મોટો કારચોર ઝડપાયો! 27 વર્ષમાં કરી 5000 ગાડીની ચોરી, પહોંચ એટલી કે જાણીનો ચકરાવે ચડી જશો

delhi police arrest a man who stole more than 5000 cars in past 27 year

દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસે દેશના સૌથી મોટા કાર ચોર અનિલ ચૌહાણની ધરપકડ કરી છે, જેના પર 27 વર્ષમાં 5000 કાર ચોરી કરવાનો આરોપ છે.

બ્રેકિંગ ન્યૂઝ