ફટકાર / લૉકડાઉન પછીની અસર શરૂ : દિલ્હીમાં દારૂ બાદ પેટ્રોલ-ડીઝલ પણ મોંઘું, વેટ વધારાયો

delhi petrol price hike diesel arvind kejriwal government lockdown coronavirus

કોરોનાની અસર અર્થવ્યવસ્થા પર પડેલી અસરને જોતા દિલ્હી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેજરીવાલ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધારવાનો નિર્ણય લીધો છે. મંગળવારથી દિલ્હીમાં હવે પેટ્રોલ 1.67 રુપિયે અને ડીઝલ 7.10 રુપિયા મોંઘુ પડશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ