રાહત / કેજરીવાલ સરકારનો મહત્વનો નિર્ણય, દિલ્હીમાં 8 રૂપિયા સસ્તુ થયું પેટ્રોલ

 delhi : petrol price becomes cheaper as delhi government announces vat cut

દિલ્હી સરકારે પેટ્રોલ પર વેટ ઘટાડ્યો છે, જેના પછી દિલ્હીમાં 1 લિટર પેટ્રોલની કિંમત 95.97 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ