આગ / દિલ્હીની ફેક્ટરીમાં આગ બાદ થયો બ્લાસ્ટ, ફાયરકર્મી સહિત અનેક લોકો ફસાયા

delhi peeragarhi factory fire building collapse fire brigade personnel trapped rescue operations

દિલ્હીની પીરાગઢીની બેટરી બનાવતી ફેક્ટરીમાં સવારે 4 વાગે આગ લાગી હતી. આ સમયે ફાયરબ્રિગેડની 7 ગાડીઓ આગ ઓલવવા પહોંચી હતી. આગ ઓલવતી સમયે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને સાથે બિલ્ડિંગ ઘરાશાયી થઈ જેમાં કેટલાક લોકો અને ફાયરબ્રિગેડનો જવાન ઈજાગ્રસ્ત થયા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ