આગ / દિલ્હીમાં પટપડગંજની ફેક્ટરીમાં લાગી આગ, 1 વ્યક્તિનું મોત, 32 ફાયર ફાઈટર ઘટનાસ્થળે

delhi patparganj industrial area factory fire

પૂર્વ દિલ્હીના પટપડગંજ વિસ્તારમાં પ્રિન્ટિંગ કામ કરનારી એક ફેક્ટરીમાં અચાનક આગ લાગી. વહેલી સવારે લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડની 32 જેટલી ગાડીઓ પહોંચી હતી. આગમાં 1 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ પણ આ ઘટનાની તપાસ કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ