આગ / સંસદની એનેક્સી બિલ્ડિંગમાં છઠ્ઠા માળે લાગી આગ, ફાયરબ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

delhi parliament annexe buliding sixth floor fire

નવી દિલ્હીના સંસદ ભવનની એનેક્સી બિલ્ડિંગમાં આગ લાગી છે. મળતી માહિતી અનુસાર એનેક્સી બિલ્ડિંગના છઠ્ઠા માળે આગ લાગી છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ જણાવાઈ રહ્યું છે. અત્યારે ફાયરબ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ