સતર્કતા / દિલ્હીમાં આતંકી હુમલાની આશંકાના પગલે હાઈઍલર્ટ: ધારા 144 લાગુ, આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ 

 Delhi on high alert following terror attack: Section 144 imposed

દિલ્હીમાં 15 ઓગસ્ટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જો કે, સુરક્ષા કારણોસર ડ્રોન કેમેરા, પેરાગ્લાઈડર અને ટાય એરક્રાફ્ટ પર પ્રતિબંધ મૂકી સમગ્ર દિલ્હીમાં ધારા 144માં લાગુ કરી દેવાઈ

બ્રેકિંગ ન્યૂઝ