હવામાન વિભાગ / ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી

Delhi-Noida weather to see change, rain, thunderstorm predicted

ઉત્તર પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સથી મોસમ બદલાયુ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. જેના કારણે પંજાબ, હરિયાણા અને દિલ્હી NCRમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઇ કાલે દિલ્હી NCR માં વરસાદ પડ્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ